તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમીતનગર ખાતેથી મળેલાં દારૂનો ભેદ અકબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીતનગર ખાતેથી મળેલાં દારૂનો ભેદ અકબંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાકારેલીબાગ વિસ્તારમાં અમિત નગર સર્કલ પાસેથી દેશી શરાબના બિનવારસી મળી આવેલા પોટલાના કિસ્સાને ચોવીસ કલાક થવા છતાં પોલીસ કોઈની ધરપકડ કરી શકી નથી. રવિવારે રાત્રે અમિત નગર સર્કલ પાસેથી દેશી શરાબનાં ત્રણ પોટલાં રસ્તે રઝળતાં મળી આવ્યાં હતાં. અંગે જીત ભટ્ટ નામના યુવાને શહેર પોલીસને જાણ કરતાં કારેલીબાગ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસને ત્રણ પૈકી બે પોટલાંનો માલ મળ્યો હતો પણ પોલીસ પહોંચે તે પહેલાં એક પોટલાનો માલ લોકોએ લૂંટી લીધો હતો. સંબંધમાં કારેલીબાગ પોલીસે જણાવ્યું હતું કે ‘કોઈ બે અજાણી વ્યક્તિઓ બાઈક પરથી પોટલાં ફેંકીને જતી રહી હતી.

બે અજાણી વ્યક્તિઓ બાઈક પરથી પોટલાં ફેંકીને જતી રહી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો