તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| તાજેતરમાસયાજી વિહાર અને પોલો ક્લબ ખાતે ઓલ ગુજરાત રેન્કિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| તાજેતરમાસયાજી વિહાર અને પોલો ક્લબ ખાતે ઓલ ગુજરાત રેન્કિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| તાજેતરમાસયાજી વિહાર અને પોલો ક્લબ ખાતે ઓલ ગુજરાત રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી અંડર-13,15ના 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના પરિણામ પ્રમાણે છે. બોઇઝ અંડર 13 સિંગલ્સ - કવીશ પરીખ વિજેતા જ્યારે ડબલ્સમાં આહાન પટેલ અને મીલાપ ચૌધરી વિજેતા બન્યા હતા. અંડર-15 સિંગલ્સમાં ભાવીન કરમ ચંદાણી ડબલ્સમાં આકાશ પટેલ,શાહીલ પઠાણ વિજેતા બન્યા હતા.ગર્લ્સ અંડર-13 ડબલ્સમાં રાજકુમારી અને નુપુર વિજેતા બન્યા હતા. જ્યારે અંડર-15 સિંગલ્સમાં તસ્નીમ મીર અને ડબલ્સમાં તસ્નીમ અને યુતી ગજ્જર વિજેતા બન્યા હતા.

ઓલ ગુજરાત મેજર રેન્કિંગ બેડમિનન્ટન ટુર્નામેન્ટના પરિણામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો