તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 90 વરસના તરણવીર સુમંતભાઇ જેલવાલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

90 વરસના તરણવીર સુમંતભાઇ જેલવાલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંસાર સાગરમાં તરવાનાં 72 વર્ષ હેમખેમ પુરાં કરી હજીય એજ પ્રસન્નતાપૂર્વક પરિવાર અને જીવનનો સહજાનંદ માણી રહેલાં 90 વર્ષીય સુમંતભાઇ તરણ કુંડના પણ શહેનશાહ છે ! તરવાનો એમનો તરવરાટ અા યુવાવડીલને રાજય અને રાષ્ટ્રકક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરક પરિબળ પુરુ પાડે છે !

અને આજ િદન સુધી સ્થાનિક, રાજયની કે રાષ્ટ્રની જે જે તરણ સ્પર્ધાઓ થઇ એમાં એમના વયગ્રુપમાં સુમંતભાઇ કાયમ પ્રથમ - િદ્વતીય ક્રમે રહ્યા છે ! ખેલ મહાકુંભમાં 60+(2016)માં જૈફ મુરબ્બી િદ્વતીય નંબરે આવ્યા છે. લાલબાગ સ્વીમીંગ કલબના તરણવીર સામાજીક અને જ્ઞાિતની સંસ્થાઓમાં અગ્રેસર રહી તનમન ધનથી બનતી સઘળી સેવાઓ આપે છે. લાફીંગ કલબનું \\\"હા... હા... હો.. હો..\\\' પણ સુમંતભાઇના આનંદમાં ઉમેરો કરતું રોજનીશી જેવું રસાયણ છે. તરણ સ્પર્ધામાં વડોદરાના વડીલ વર્ગનું નામ ગાજતું અને ગૂંજતું કરતા સુમંતભાઇ સ્વભાવે મળવા જેવા માનવી છે !

લાઇફ મેં જબ ટાઇમ કમ હો તો ડબલ જીનેકા !

{ત્રંબક જોષી

વડીલ-વારસો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો