તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ટ્રેનમાં મહિલાના મંગળસૂત્રની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનમાં મહિલાના મંગળસૂત્રની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | આબુરોડનાથપુરામાં રહેતા રંજનબહેન જગદીશભાઇ મહેતા ગત 16મીએ અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં. તેઓ ટ્રેનની બારી પાસે બેસીને સૂઇ ગયા હતા ત્યારે મોડી રાત્રે 12:30 વાગ્યાના સુમારે ટ્રેન કાશીપુરા સરાર રેલવે સ્ટેશન પાસે ધીમી પડતાં લૂંટારુએ ચાલુ ટ્રેનમાં બારીમાં હાથ નાખી મહિલાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઇ ગયો હતો. રૂા. 30,000ની કિંમતના મંગળસૂત્રની લૂંટનો રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો