તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કેરોસીન છાંટનાર સામે ગુનો નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરોસીન છાંટનાર સામે ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સેવાસદનના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પરેશ કાળીદાસ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ ગત 26-8-16થી 10-09-16 સુધીના ગાળામાં પરેશે યુવતીને ફોન કર્યા હતા અને અશ્લીલ મેસેજીસ પણ મોકલ્યા હતા. શનિવારે બપોરના અરસામાં તે જય અંબે ફ્લોર મિલ પાસેથી પસાર થતી હતી ત્યારે પરેશે પાછળથી આવીને યુવતી પર કેરોસીન નાંખી ધક્કો મારીને પાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો