તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| જીવનઅક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને કે.જી.પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| જીવનઅક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને કે.જી.પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| જીવનઅક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને કે.જી.પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કારેલીબાગ દ્વારા ચક્ષુદાનન અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. ઇચ્છુક ચક્ષુદાતાએ અમરીષભાઇ કોન્ટ્રાક્ટર, કે/201, સ્વરાબકેરી ફેલેટસ, એરડા,માણેજા ખાતે સવારે 9.00 થી 12.00 અને સાંજે 5.00 થી 8.00 કલાક દરમિયાન અથવા જીવન અક્ષય ચેરિચેબલ ટ્રસ્ટ, રાજેશભાઇ ઝવેરી, 12/લાલબાગ સોસાયટી, માંજલપુર ખાતે સાંજે 5.00 થી 8.00 કલાકે ફોર્મ ભરી જવા જણાવ્યું છે.મૃત્યુ પામનાર વ્યક્તિએ નેત્રદાન માટે કહ્યુ હોય તો પણ તેમના નજીકના સંબંધીઓ પોતે નેત્રદાન માટે પરવાનગી આપી શકે છે.

અિભયાન| ચક્ષુદાનને આપણા કુટુંબની પરંપરા બનાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો