તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| કારનાકાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| કારનાકાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| કારનાકાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં મોટાભાગના કારચાલકો કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવતાં હોવાના કારણે અંગે કાર્યવાહીની સુચના આપવામાં આવતાં આજે ચકલી સર્કલ ખાતે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા કારનું ચેકિંગ કરવામાં આવશે અને જે કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવેલી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છેકે, અગાઉ બ્લેક ફિલ્મમાં ગુના આચરાતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા પગલું લેવાયું છે.

ટ્રાિફક એલર્ટ | ચકલી સર્કલ ખાતે કારની બ્લેક ફિલ્મનું ચેકિંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો