તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગરમી 36 ડિગ્રીએ પહોંચશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાવાસીઓરવિવારે આકરી ગરમીથી પરેશાન થઇ ગયા હતા.રવિવારે ગરમીનું પ્રમાણ 33.6 ડિગ્રી રહ્યું હતું.દરમિયાન આવતીકાલે સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

શહેરમાં વર્તાઇ રહેલા વરસાદના વિરામ વચ્ચે સતત વધી રહેલી ગરમીથી શહેરી જનો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. રવિવારે ગરમીનો પારો 33.6 ડિગ્રી થયો હતો. જ્યારે લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વરસાદનું આગમન થયું નથી અને સવારથી આકરો તાપ અનુભવાઇ રહ્યો છે. રવિવારે ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 45 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1005.5 મિલિબાર્સ રહ્યું હતું. શહેરમાં રવિવારે વર્તાયેલી ગરમી તેમજ ઉકળાટથી શહેરી જનો પરસેવે રેબઝેબ થયા હતા. પશ્ચિમી દિશામાંથી 10 કિમીની ઝડપે પવન રહ્યો હતો. સોમવારે આકરી ગરમી પડે તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો