તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટલાદરામાં 18 મી.નો રસ્તો બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાઅટલાદરા વિસ્તારમાં ઇલા સોસાયટીથી શહેરની હદ સુધી 18 મીટરનો રસ્તો બનાવવા માટે સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી અને તેની સાથે આગામી ત્રણ મહિનામાં નવા રસ્તાની ભેટ મળશે.

અટલાદરા વિસ્તારમાં ઇલા સોસાયટીથી અટલાદરા પાણીની ટાંકી થઇ સેવાસદનની હદ સુધી 18 મીટરનો રસ્તો બનાવવા માટે રોડ પ્રોજેક્ટ વિભાગે ટેન્ડર મંગાવ્યાં હતાં. વિસ્તારમાંે પાકા ડામરના રસ્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી હતી. લગભગ ત્રણ કિલોમીટરના માર્ગ પર રસ્તો બનાવવા રૂા.4.12 કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો