તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે UGC નેટ એક્ઝામનું રજિસ્ટ્રેશન 17 સપ્ટેમ્બર સુધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે UGC-નેટ એક્ઝામનું રજિસ્ટ્રેશન 17 સપ્ટેમ્બર સુધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક્ઝામમાં કેમિકલ સાયન્સ, અર્થશાસ્ત્ર, એટમેરિફયરિક, ઓશિયન એન્ડ પ્લેનેટરી સાયન્સ, મેથેમેટિકલ સાયન્સ અને ફિઝિકલ સાયન્સના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્ટિપલ ચોઇસ પેપેર હોય છે. એક્ઝામનું રિઝલ્ટ માર્ચ, એપ્રિલ 2017માં જાહેર કરવામાં આવશે. માટે આપવામાં આવતી ફેલોશિપ મેરિટ આધારિત હોય છે. જે બે વર્ષ માટે આપવામાં આવે છે. એક્ઝામ વડોદરા સહિત દેશના અન્ય 27 જેટલાં સેન્ટરો ઉપર યોજવામાં આવશે. વિવિધ વિષયોમાં મેરિટને આધારે જુનિયર રિર્સચ ફેલોશિપ આપવામાં આવે છે. એક્ઝામનું રિઝલ્ટ જૂન-જુલાઇ 2017માં જાહેર થશે.

સિટી રિપોર્ટર @cbvadodaraસી.એસ.આઇ.આર.,યુજીસી-નેટ 2016 ડિસેમ્બર માટે જે સ્ટુડન્ટ્સ રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા તે હવે કરાવી શકશે. રજિસ્ટ્રેશનની અંતિમ તા. 9 સપ્ટેમ્બર હતી તે હવે લંબાઇને 17 સપ્ટેમ્બર કરવામાં આવી છે. માટે ફી જમા કરાવવાની અંતિમ તા.16 સપ્ટેમ્બર છે. રજિસ્ટ્રેશન બાદ સ્ટુડન્ટ્સે હાર્ડકોપી 23 સપ્ટેમ્બર પહેલા એક્ઝામિનેશન યુનિટને સબમિટ કરાવવાની રહેશે. રિમોટ એરિયામાં રહેવાવાળા સ્ટુડન્ટ્સ માટે 30 સપ્ટેમ્બર લાસ્ટ ડેટ રહેશે. એક્ઝામ 18 ડિસેમ્બરે યોજાશે. એક્ઝામ દ્વારા ફેલોશિપ અને લેક્ચરરશિપ મેળવી શકાય છે. યુજી દ્વારા માટે અલગ અલગ મેરિટ જાહેર કરાય છે. 200 માર્કસનું પેપેર ત્રણ કલાકનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો