તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ વિસર્જન ટાણે નેટ બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશવિસર્જન દરમિયાન સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ માધ્યમથી મોબાઇલ ધારકો દ્વારા વોટ્સએપ સહિત અન્ય ઇન્ટરનેટ આધારીત મેસેજીંગ સર્વિસનો ઉપયોગ કરી અફવાઓ ફેલાવે અને વાતાવરણ ખરાબ કરે તે તે હેતુથી ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ હેઠળ જીલ્લા કલેક્ટર પી.ભારતી દ્વારા ગોધરા શહેર વિસ્તારમાં તમામ મોબાઇલ ઇન્ટરનેટ 2જી,3જી,4જી સેવાઓ (લેન્ડ લાઇન બ્રોન્ડબેન્ડ સીવાય) તા.11 સપ્ટેના રોજ સવારના 6:00 કલાકથી રાત્રીના 24:00 કલાક સુધી બંધ રાખવાનું જાહેર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો