નર્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ભાવિ નર્સો દ્વારા પોતાના રમતના કૌશલ્યોનું પ્રદર્શન કરાયું

Vadodara News - latest vadodara news 034039

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
વડોદરા | તાજેતરમાં સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા નર્સિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સાથે ખેલ-કૂદનું અનેરું મહત્ત્વ હોય છે. જેના ભાગરૂપે આ રાજ્યકક્ષાની નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓની નર્સિંગ કોલેજને એક કરી અનેરી તક આપી હતી. આ ટુર્નામેન્ટના આયોજક ડૉ.રવિન્દ્ર એચ.એન છે આ ટુર્નામેન્ટ 22 ડિસેમ્બર સુધી ચાલનાર છે. જેમાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાંથી છોકરાઓ અને છોકરીઓની કુલ 50 ટીમ ભાગ લેવા આવેલ છે.

Nursing Champs

નર્સિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓની 50થી વધુ ટીમો આવી

X
Vadodara News - latest vadodara news 034039
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી