તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara ખેલ મહાકુંભની કબડ્ડીની જિલ્લા કક્ષા સ્પર્ધા યોજાશે

ખેલ મહાકુંભની કબડ્ડીની જિલ્લા કક્ષા સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ખેલમહાકુંભ અર્તગત તા. 8 ઓક્ટોબરના રોજ સાંજે 7 કલાકે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્તેસ્થાન વ્યાયામશાળા ખાતે યોજાનાર આ સ્પર્ધામાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત શહેર જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કબડ્ડી સ્પર્ધામાં તાલુકા અને ગ્રામ્ય બંને કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓ ભાગ લેશે. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે. ખેલમહાકુંભમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રકક્ષાએ રમાતી અન્ય રમતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

અન્ય સમાચારો પણ છે...