આજથી માંજલપુરને રાબેતા મુજબ પાઇપ્ડ ગેસ મળશે

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
Vadodara News - latest vadodara news 034008
પાઇપ્ડ ગેસ લાઇનની શટડાઉનની કામગીરીના કારણે માંજલપુર વિસ્તારના 2 હજાર પરિવારોને 24 કલાક સુધી લો પ્રેસરથી ગેસ મળ્યો હતો અને શનિવારે સવારે 11 વાગ્યાથી રાબેતા મુજબનો ગેસ પુરવઠો મળતો થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.ગેઇલ ઇન્ડિયાની એબીજીએલ પાઇપલાઇનનુ 21ના રોજ શુુક્રવારે શટડાઉન લેવામાં આવ્યું હતું. જેના કારણે માંજલપુર વિસ્તારના પાઇપ્ડ ગેસ જોડાણ ધરાવતા 2000 ઘરોમાં શુક્રવારે સવારથી લો પ્રેસરથી ગેસ મળ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યાથી પૂરતા પ્રેસરથી ગેસ મળશે.

X
Vadodara News - latest vadodara news 034008
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી