તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ બ્રીફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના જુદા જુદા વિસ્તારોમાં અગાસી દ્વારા બંધ મકાનોમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરતા રીઢા તસ્કર ઇરફાન ઉર્ફે મમરીને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપવાનો પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. તાંદલજા વુડાના મકાનમાં રહેતો ઇરફાન ઉર્ફે મમરી ઇરશાદ અલી સૈયદ લાખોની મતાની ચોરીના ગુનામાં જે.પી.રોડ પોલીસના હાથે ઝડપાયો હતો. ઇરફાન હાલ જામીન પર મુકત થતાં તેની સામે પીસીબીએ પાસા દરખાસ્ત મોકલતાં પોલીસ કમિશનરે ઇરફાન ઉર્ફે મમરીને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલ્યો હતો.

પી.એફ.ઓફિસ દ્વારા સોમવારે નિધિ આપકે નિકટ કાર્યક્રમ

બાપોદ પાસે યુવાને રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યાે

ભૂગર્ભ વરસાદી કાંસને નુકસાન કરનારા સામે તપાસની માંગ

દરજીપુરા એપીએમસીમાં ધાર્મિક કાર્યક્રમમાં મોબાઇલની ચોરી

રીઢો ઘરફોડ તસ્કર ઇરફાન ઉર્ફે મમરીને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

શહેરના સેન્ટ્રલ એસ.ટી.ડેપો પાસે પ્રિયલક્ષ્મી મિલ તરફ જવાના રેલ્વેના ગરનાળામાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના ગંદા પાણીનો ભરાવો થયો છે. જેના કારણે ત્યાંથી અવરજવર કરતાં રાહદારીઓ ગંદા પાણીના દુર્ગંધના કારણે ત્રસ્ત થઇ ગયા છે.

ગંદા પાણીથી લોકો ત્રાિહમામ

અન્ય સમાચારો પણ છે...