• Gujarati News
  • National
  • વડોદરા : રામકૃષ્ણમિશન વિવેકાનંદ મેમોરિયલ, સર્કિટ હાઉસ સામે, આર.સી.દત્ત રોડ,

વડોદરા : રામકૃષ્ણમિશન વિવેકાનંદ મેમોરિયલ, સર્કિટ હાઉસ સામે, આર.સી.દત્ત રોડ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા : રામકૃષ્ણમિશન વિવેકાનંદ મેમોરિયલ, સર્કિટ હાઉસ સામે, આર.સી.દત્ત રોડ, અલકાપુરી ખાતેના આશ્રમ ખાતેના પ્રાંગણમાં તા.13 ને રવિવારે સવારે 9.30 કલાકે શ્રીમદ્ ભગવદગીતા પર તથા સાંજે 7.30 કલાકે શ્રી રામકૃષ્ણ વચનામૃત પર સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનું પ્રવચન રાખવામાં આવ્યું છે.

શ્રીમદ્ ભગવદગીતા અને શ્રી રામકૃષ્ણ વચનામૃત પર પ્રવચન

અન્ય સમાચારો પણ છે...