તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સ્ટુડન્ટ્સનો મેથ્સનો ડર દૂર થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટ્સનો મેથ્સનો ડર દૂર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સતતસ્ટુડન્ટ્સને મેથ્સનો હાવ રહેતા હતા એમાં પણ 10માં ધોરણના સ્ટુડન્ટ્સ સતત ચિંતા રહેતી હતી પરંતુ હવે સ્ટુડન્ટ્સની સમસ્યા દુર કરવા (સીબીએસઇ) દ્વારા એક નવી શરૂઆત કરાઇ છે. સ્ટુડન્ટ્સનો મેથ્સ વિષયનો ડર દુર કરવા માટે અને વિષય માટે રૂચિ વધારવા સ્કૂલોમાં ગ્રોઇંગ એપ્ટીટૂડ ઇન ન્યુમેરિકલ ઇનોવેશન એન્ડ ટ્રેઇનિંગની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો