તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પદ્માવતી શોપિંગ સેન્ટરને હવે નવો લુક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદ્માવતી શોપિંગ સેન્ટરને હવે નવો લુક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાપદ્માવતી શોપિંગ સેન્ટરના પોર્ચવાળા ભાાગને પીપીપી મોડેલથી બ્યુટિફિકેશન હેઠળ આવરી લેવામાં આવશે.

વધુ અવરજવરવાળા પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે મંગળબજાર, નજીકમાં ન્યાયમંદિર અદાલતી સંકુલ અને સુરસાગર આવેલું હોવાથી ત્યાં જાહેરાતનાં બોર્ડની આવક તગડી રીતે જે તે એજન્સીને થઇ શકે છે. સિવાય, ભવિષ્યમાં ન્યાયમંદિર બિલ્ડિંગને મ્યૂઝિયમમાં રૂપાંતર કરવામાં આવનાર હોવાથી પદ્માવતી શોપિંગ સેન્ટરનો પોર્શને પીપીપી મોડેલથી ડેવલપ કરવામાં આાવ્યેથી તેની શિકલ બદલાઇ જશે અને આકર્ષણનુું નવું સ્વરૂપ જોવા મળશે. સેવાસદને પ્રોજેક્ટને સ્પેશિયલ પ્રોજક્ટ હેઠળ આવરી લીધો છે અને 50 મીટર લંબાાઇ અને 30 મીટર પહોળા ભાગની પ્રાથમિક ડિઝાઇન પણ તૈયાર કરી છે.

50 મીટર લાંબી અને 30 મીટર પહોળી ડિઝાઇન તૈયાર કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો