તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 62 વરસથી શ્રીજીનું સતત તરાપા દ્વારા વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

62 વરસથી શ્રીજીનું સતત તરાપા દ્વારા વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંઅનેક યુવક મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના થાય છે પણ એક મંડળ એવું પણ છે કે જેના શ્રીજીનું વિસર્જન ક્રેઇન દ્વારા નહી પણ તરાપાની મદદથી થાય છે.મંડળનો દાવો છે કે ‘તરાપા દ્વારા વિસર્જન કરનાર તે એકમાત્ર મંડળ છે.

રાજમહેલ રોડ પર તાડફળિયા યુવક મંડળના પ્રમુખ વિનય કે.પટેલ અને સેક્રેટરી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે ‘ક્રેઇનની મદદથી શ્રીજીની પ્રતિમા બરાબર વિસર્જિત થાય કે કેમ તે કહેવું મુશ્કેલ છે એટલે અમે દર વરસે તરાપાની મદદથી અમે શ્રીજીનું વિસર્જન કરીએ છીએ.અમે દસેદસ દિવસ ગણપતી ભગવાનનેે કપડાં બદલાવીએ છે.તેમજ શણગાર પણ દસેદસ દિવસ બદલવામાં આવે છે.અમે 1955થી શ્રીજીની સ્થાપના કરીએ છે. આપણે ઊભાં ઊભાં થાકી જઈએ છીએ તો ભગવાનને કેમ દસ દિવસ ઊભા રાખવાω એટલે છેલ્લાં પચીસેક વરસથી અમે શ્રીજીની બેઠેલી પ્રતિમા લાવીએ છીએ.

10 દિવસ સુધી શ્રીજીને કપડાં બદલાવાય છે

તાડફળિયા મંડળ દ્વારા ક્રેઇનથી વિસર્જન નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો