તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાય આધારિત ખર્ચ વગરની કુદરતી ખેતીના તાલીમ વર્ગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાય આધારિત ખર્ચ વગરની કુદરતી ખેતીના તાલીમ વર્ગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાપાસે આવેલા હરિધામ-સોખડા ખાતે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગાય આધારિત ખર્ચ વગરની કુદરતી ખેતીના તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું. સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે ખેડૂતોને ગાય આધારિત ખર્ચ વગરની સાત્વિક ખેતી અપનાવી જોવા ભલામણ કરી હતી. આધુનિક ખેતીમાં વધતા જતા ખર્ચનું નિરાકરણ સજીવ ખેતી આપશે. ગાય આધારિત ખેતીથી જમીન અને પર્યાવરણનું રક્ષણ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો