તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહંમના કારણે વૈમનસ્ય થાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પર્યુષણપર્વનીપૂર્ણાહુતિ પછી વડોદરાના તમામ જૈનસંઘો અને સામાજિક સંસ્થાઓ, વિહાર સેવા ગ્રૂપ સહિત યુવાનો વડે ચાલતી સંસ્થાઓના કાર્યકરો માટે પ.પૂ.આ.રત્નસુંદરસૂરીશ્વરજી મ.સાના પ્રવચનનું આયોજન કરાયું હતું. પૂ.આચાર્યએ જણાવ્યું હતું કે સાથે કામ કરવાવાળા સાથે વિષમતા હોઇ શકે છે પરંતુ વિરોધતા ઊભી કરો. તેમણે સંસારમાં 5 પ્રકારના લોકો હોય છે તેમ જણાવી પાંચ પ્રકારમાં તમે ક્યાં આવો છે, તે નક્કી કરવા પૂ.આચાર્યે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો