તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા ઉજાણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા ઉજાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | અખોનોમનિમિત્તે શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા કુળદેવી મહાલક્ષ્મીની ઉજાણી કરવામાં આવી હતી. જ્ઞાતિના 100 ઉપરાંત યુગલો, બાળકો અને વડીલો સાથે ફાજલપુર મહિસાગર મંદિરે કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે વિષ્ણુ સોની, અશોક સોની, સુરેશ સોની, કેતન સોની, અજય સોની, શૈલેશ, મુકુંદ તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો