તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કોમેડી ક્યોર્સ સ્પર્ધામાં વિજેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમેડી ક્યોર્સ સ્પર્ધામાં વિજેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | એલેમ્બિકશાળા દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ કોમેડી ક્યોર્સ સ્પર્ધામાં વડોદરા શહેરની 40 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં યુનિ.ની એક્સપેરિમેન્ટલ સ્કૂલના ધો.6,7 અને 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોમેડી ક્યોર્સ સ્પર્ધામાં એક્સપેરિમેન્ટલ સ્કૂલના ધો.6નો વિદ્યાર્થી બ્રહ્મભટ્ટ વત્સલે પ્રથમ નંબર મેળવી શિલ્ડ પ્રાપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો