તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATM તોડનાર 2 શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરાધનાટોકિઝ સામેના બેંક ઓફ બરોડાના એટીએમને ગત 7મીએ મોડી રાત્રે ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. એટીએમ તોડીને તેમાંથી ચોરીની કોશિશ થઇ હોવાનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તસ્કરો પૈકી સલાટવાડા માં રહેતા લખન ઉર્ફે લકી નારાયણ કાલાખોરને ઝડપી પાડ્યો હતો. પૂછતાછ કરતાં એટીએમ તોડવામાં મૂળ તરસાલીનો અને હાલ વડોદરા રેલવે સ્ટેશન પાસે રહેતો રોહિત સુભાષચંદ્ર તિવારી પણ સાથે હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેને પણ પકડી પાડી ઘનિષ્ઠ પૂછતાછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો