તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • SP હોલમાંથી વાઘ ગુમ થયાની વાતે વિજિલન્સની ટીમને દોડાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SP હોલમાંથી વાઘ ગુમ થયાની વાતે વિજિલન્સની ટીમને દોડાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનાએસ.પી.હોલમાંથી વાઘને વિદ્યાર્થી સંઘની ચૂંટણીની રાતે કોઇ વિદ્યાર્થી ચોરી ગયો છે તેવા વહેતાં થયેલા મેસેજે યુનિ.ના વિજિ.ની ટીમની ઉંઘ હરામ કરી હતી. તો બીજીબાજુ વિજીલન્સે ફરિયાદ બાદ તપાસ હાથ ધરતાં ફાઇબરની મૂર્તિનો વાઘ હોવાની અને તેને એમ.એમ.હોલમાં છુપાવી દીધાનું ઝડપી પાડીને એસ.પી.હોલના વોર્ડનને સોંપ્યો હતો.

એસ.પી.હોલના ગાર્ડનમાં ફાઇબરના વાઘની મૂર્તિ છે. વાઘની મૂર્તિને વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં કોઇ વિદ્યાર્થી ચોરી કરીને લઇ ગયો હતો. બીજા દિવસે સવારે એસ.પી.હોલના છાત્રોએ ગાર્ડનમાં વાઘ જોવા મળતાં વોર્ડનને વાત કરી હતી. વોર્ડને છાત્રોને સાથે રાખીને વિજિ. ટીમને ફરિયાદ કરતાં ટીમ આવી હતી. 15 મિનિટની શોધખોળ બાદ હોલના રૂમ નં. 38માંથી વાઘની મૂર્તિ મળી આવી હતી. જેને વોર્ડને સોંપી દીધો હતો.

હોલના રૂમ નં. 38માંથી વાઘને શોધી કાઢ્યો

ફાઇબરના વાઘને કોઇ ચોરી જતાં હોબાળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો