તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી ઓછી કરવા રજૂઆત કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનાસત્તાધીશો દ્વારા તોતીંગ વધારેલી ફીને ઘટાડવા અને ગર્લ્સને ફ્રી એજ્યુકેશન આપવા સહિતના અડધો ડઝન પ્રશ્નના મુદ્દે યુનિ.ના વીપી-યુજીએસે એક કાર્યક્રમમાં આવેલા શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર સોંપ્યું હતું.રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બીબીએ ફેકલ્ટીના ઓડીટોરીયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. શિક્ષણમંત્રી કાર્યક્રમમાં આવી રહ્યાની જાણ થતાં યુનિ.ના વીપી અને યુજીએસ તેમને યુનિ.ના પ્રશ્નોની રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. યુનિ.ની વીપી પ્રિયંકા પટેલ અને યુજીએસ હિતેશ બત્રાએ શિક્ષણમંત્રી સમક્ષ છાત્રોના માથે ઝીંકાયેલી ફી ઓછી કરવા, ગર્લ્સને ફ્રી એજ્યુકેશન આપવા, હોસ્ટેલના પ્રશ્નોનું નિરાકરણ કરવા વગેરે માટે રજૂઆત કરી હતી. શિક્ષણમંત્રીએ ઉકેલની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો