તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ(એસએસજી)માં શનિવારે રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે સ્વ.ઠાકોરભાઇ ગુમાનભાઇ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કર્યું હતું. મંત્રીના હસ્તે દિવ્યાંગોને 8 વ્હીલચેર્સ અને કાંખઘોડીઓનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ વડોદરા, અમદાવાદ, સુરતના સરકારી દવાખાનાઓમાં રોગી કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. સહકાર મંત્રીએ સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં નર્સિસ અને એસએસજી હોસ્પિટલ કર્મચારી પરિવાર દ્વારા સ્થાપિત શ્રીજી મંડપ ખાતે ભાવપૂર્વક ગણેશ વંદના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગણેશોત્સવ વડોદરાની સંસ્કૃતિની શોભા અને આગવી વિરાસત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો