તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ચક્ષુદાન પખવાડીસાની ઉજવણીના ભાગરૂપે આજે કાશીબેન ગોરધનદાસ પટેલ ચીલ્ડ્રન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ચક્ષુદાન પખવાડીસાની ઉજવણીના ભાગરૂપે આજે કાશીબેન ગોરધનદાસ પટેલ ચીલ્ડ્રન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ચક્ષુદાન પખવાડીસાની ઉજવણીના ભાગરૂપે આજે કાશીબેન ગોરધનદાસ પટેલ ચીલ્ડ્રન હોસ્પિટલ કારેલીબાગ ખાતે એલમેક્ષ આઇ બેંક, જાયન્ટસ ઇન્ટરનેશનલ, ઓપ્થેલમીક આસીસ્ટન્ટ એસો અને હરીસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચક્ષુદાનનું મહત્વએ વિશે પરીસંવાદ, ચક્ષુદાનના સ્વજનો અને ચક્ષુદાન ક્ષેત્રે કાર્યકરતા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન અને ચક્ષુદાન જાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો