તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ગાયોને ગોળ ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ગાયોને ગોળ ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ગાયોને ગોળ ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે વડોદરા ઇદગાડ મેદાન પાસે યોજાયો. જેમાં હઝરત હક્ક મોઇન બાવા સાહબ, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી મહારાજ, ઇસ્કેન મંદિરના મહારાજ પ.પૂ નિત્યાનંદજી, રાધાસ્વામી મહારાજ, તન્નઇ સ્વામીજી, ગૌરક્ષા સમિતિના ઝહિરઅબ્બાસ કુરેશી, બાદશાહખાન, હરીઝબાપુ, હાજી અતામહંમદ વગેરે. હિન્દુ મુસ્લિમ પ્રમુખ આગેવાનો હાજર રહ્યા હતા.

ગાયોને ગોળ ખવડાવવાનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો