તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |શ્રીમદ રામચંન્દ્ર લવ અૅન્ડ કેર સંસ્થાના 50 વર્ષ પૂર્ણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શ્રીમદ રામચંન્દ્ર લવ અૅન્ડ કેર સંસ્થાના 50 વર્ષ પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શ્રીમદ રામચંન્દ્ર લવ અૅન્ડ કેર સંસ્થાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે જરૂરીયાતમંદ પરિવારોને 500 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. પ્રત્યેક અનાજની કિટ 2.5 કિલોની રહેશે જેમાં 1 કિલો ઘઉં, 1 કિલો ચોખા અને અડધો કિલો દાળ હશે. આવી કુલ 200 કિટનું વિતરણ કરાશે. વિતરણ કાર્યક્રમ હરણી ગામ, હનુમાન મંદિરથી શરૂ થઇઆજવા રોડ પૂર્ણ થશે.

આજે 500 કિલો અનાજનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો