તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નીતિ નક્કી કરવામાં વિલંબ કેમ થાય છે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીતિ નક્કી કરવામાં વિલંબ કેમ થાય છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંરખડતાં ઢોર અંગે અસરકારક કામગીરી કરી સામાન્ય નાગરિકો માટે જીવલેણ સાબિત થતા પ્રશ્નનો ઉકેલ લાવવામાં ભાજપના શાસકો નબળા સાબિત થઇ રહ્યાનું જમાય છે. સામાન્ય પ્રશ્નો વખતે રોડ પર ઉતરી આવતા અને કોઇ અન્ય રાજ્યનો વિજય ઉત્સવ મનાવવા અત્રે ફટાકડા ફોડવા તલપાપાડ થતા નેતાઓ રખડતી ગાયોના પ્રશ્ને નીતિ નક્કી કરી શકતા નથી.

શહેરમાં અંદાજે 22000 જેટલાં ઢોર હોવાનું અનુમાન છે. ત્યારે તેના માલિકો સામે કેમ કાર્યવાહી થતી નથી. માત્ર સામાન્ય દંડ થાય તેવી કલમોનો ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર જેવો કડક કાયદો કેમ લાવવામાં આવતો નથીω. કેન્દ્ર ,રાજ્ય અને સ્થાનિક ક્ષેત્રે ભાજપની સરકાર છે. ત્યારે સ્માર્ટ સિટી માટે થતી દોડધામ વચ્ચે નાગરિકોના રક્ષણ માટે નિર્મય લેતા વર્ષો કેમ લાગે છેω? આજે શહેરમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ અંગે પૃચ્છા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો