તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાનો રીઢો ચોર ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદલોકલ ક્રાઈમ બ્રાન્ચને વડોદરાના પદમલા ખાતે રહેતો દિનેશ ઉર્ફે ગબો ચીમનભાઈ સોલંકી વાહનચોરીના ગુનામાં સંડોવાયેલો છે તે ચોરીના બાઈક સાથે સામરખા ચોકડી પાસેના પેટ્રોલપંપ પર આવનારો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.ે વર્ણન આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે વડોદરામાંથી એક વર્ષમાં કુલ દસ વાહન ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. જેમાં એક વર્ષમાં બાઈક તેણે ગોત્રીમાંથી જ્યારે એક બાઈક ગોરવામાંથી ચોર્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો