તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| રાજમહેલરોડ પર સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| રાજમહેલરોડ પર સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| રાજમહેલરોડ પર સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહે છે અ્ને તેના કારણે ઠેરઠેર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી રહે છે. ખાસ કરીને ખંડેરાવ માર્કેટ વાળા રોડ પર ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની છે ત્યારે બીજી તરફ વાહન ચાલકો તેમનાં વાહન આડેધડ પાર્ક કરી દેતાં હોવાના કારણે સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અંગે કાર્યવાહીની સૂચના આપવામાં આવતાં આજે ટ્રાફિક પોલીસ દ્વારા રાજમહેલ રોડ તેમજ નવાપુર તરફના રોડ પર આડેધડ વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે.

ટ્રાિફક એલર્ટ| રાજમહેલ રોડ પર વાહન યોગ્ય રીતે પાર્ક કરવું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો