તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 14 ઉદ્યોગગૃહ તથા સંસ્થાને એક્સેલન્સ એવોર્ડ અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 ઉદ્યોગગૃહ તથા સંસ્થાને એક્સેલન્સ એવોર્ડ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસ્થિત ઉદ્યોગોમાં અને સામાજિક કાર્ય દ્વારા વિશેષ યોગદાન આપનારાં 14 ઉદ્યોગગૃહ તથા સંસ્થાઓને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રિઝ દ્વારા આજે દેશના રક્ષામંત્રી મનોહર પારિકરના હસ્તે એવોર્ડ તથા ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરાશે.

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઇ) દ્વારા દર બે વર્ષે ઉદ્યોગ-કંપનીમાં વિશેષ કામગીરી કરનારા ઉદ્યોગપતિ તેમજ સામાજિક ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કરનારી સંસ્થાઓને તેમની કામગીરીને કેન્દ્રમાં રાખીને બહુમાન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 142 લોકોએ પોતાની અરજી મોકલી હતી. જે અરજીઓને એફજીઆઇની સ્ક્રૂટિની કમિટીએ દરેક પાસાં તપાસીને 14 જણાને તેમના ક્ષેત્રમાં આઉટ સ્ટેન્ડિંગ કામગીરી કરવા બદલ એક્સેલન્સ એવોર્ડ માટે નક્કી કર્યા છે. સવારે 10 વાગે સયાજીગંજ ખાતેની હોટલમાં કાર્યક્રમ યોજાશે.

FGI દ્વારા વિશેષ પ્રદાન કરનારનું સન્માન

આજે કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી હાજર રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો