તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ માટે 200 ટ્રાઇસિકલ્સ અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ અકોટા સ્થિત ગાય સર્કલ પાસે ફ્લેગ ઓફ કરી સ્વચ્છતાની કામગીરીનાં વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું.

તાજેતરમાં સ્વચ્છતા પેટ્રોલના નામે રિક્શા વાહનો ફાળવવામાં આવ્યાં હતાં. સ્વચ્છતા પેટ્રોલ વાહનો દ્વારા છેલ્લા 20 દિવસમાં રૂા.14 લાખની પેનલ્ટી વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવી છે.આ વાહનની સફળતા બાદ યુનાઇટેડ વે ઓફ વડોદરા અને વડોદરા મેરેથોન દ્વારા અનુક્રમે રૂા.20 લાખ અને રૂા.10 લાખના સહયોગથી 200 ટ્રાઇસિકલ્સ સેવાસદનને ફાળવાઇ છે અને તેનું પ્રસ્થાન મુખ્યમંત્રીએ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો