તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પારો 34 ડિગ્રી નજીક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં વર્તાઇ રહેલા વરસાદના વિરામ વચ્ચે સતત વધી રહેલી ગરમીથી શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે. શનિવારે ગરમીનો પારો 33.8 ડિગ્રી થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે રવિવારે શહેરમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. શનિવારે ગરમી વધતાં શહેરીજનો પરેશાન થયા હતા. ઉપરાંત ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો