તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • APS પ્રેશરલાઇન રેલવે લાઇન નીચેથી ક્રોસ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

APS પ્રેશરલાઇન રેલવે લાઇન નીચેથી ક્રોસ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસએસજીહોસ્પિટલ પ્રેસર લાઇન અને કાલાઘોડા એપીએસ પ્રેસરલાઇનને પરશુરામ ભઠ્ઠા પાસેથી પસાર થતી મુખ્ય રેલવે લાઇન નીચેથી પુશિંગ પદ્ધિતિથી રૂા.81.02 લાખના ખર્ચે કામગીરી કરવા માટેની ભલામણને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે.

બંને પ્રેસર લાઇનને પરશુરામ ભઠ્ઠા પાસે મુખ્ય રેલવે લાઇન પુશિંગ પદ્ધતિથી ક્રોસિંગ કરવા માટે ટેન્ડર મંગાવ્યાં હતાં.

કામગીરી માટે લોએસ્ટ ટેન્ડર રૂા.81.04 લાખનું રહેતાં તેને મંજૂરી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેને મંજૂરી આપવામાં આવી હતી.

~81 લાખના ટેન્ડરને સ્થાયી સમિતિની મંજૂરી

2 પ્રેસર લાઇન માટે પુશિંગ પદ્ધતિ અપનાવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો