તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંજલપુરની મહિલાનું ડેન્ગ્યૂથી મોત થતાં તંત્ર ફોિગંગ કરવા દોડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંજલપુરની મહિલાનું ડેન્ગ્યૂથી મોત થતાં તંત્ર ફોિગંગ કરવા દોડ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંવકરી રહેલા ડેન્ગ્યૂને નાથવામાં સેવાસદન નિષ્ફળ રહ્યું છે. માંજલપુરની મહિલાનું ડેન્ગ્યૂથી મોત થતાં તંત્ર બીજા િદવસે ફોિગંગની કામગીરી કરવા માટે દોડયુ઼ હતું. માંજલપુર એક મહિનામાં ડેન્ગ્યૂના 8 અને 11 તાવના કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે.

બનાવને પગલે સેવાસદન દ્વારા આજે સવારે માંજલપુર વિસ્તારમાં ફોગિંગ અને નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલ સ્થળ મુલાકાત લેવા દોડી ગયા હતા. બનાવને પગલે રાજકારણ ગરમાયું હતું.

સેવાસદન દ્વારા માંજલપુર મોર મેગાસ્ટોરવાળી જગ્યાએ ચાલી રહેલા સમન્વય સપ્તર્ષિ કન્સ્ટ્રકશન સાઇટને મચ્છર માટે જવાબદાર ગણી તાત્કાલિક ધોરણે બંધ કરવા નોટિસ બજાવી છે. આજે સવારે સાઇટ વિઝિટ પર ગયેલા આરોગ્ય અધિકારીને સ્થળ પર અંદાજે 750થી 800 સ્થળ પર બાંધકામ માટે 5x2 ફૂટના હોજ મળી આવ્યા હતા. જે મચ્છર માટે ઉત્પત્તિ સ્થાન હોવાનું તારણ કાઢી નોટિસ ફટકારવામાં આવી છે.

ખુલ્લા હોજ હોવાથી બાંધકામ સાઇટને નોિટસ અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો