તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રેમિકાના પતિને મારનાર ભૂગર્ભમાં

પ્રેમિકાના પતિને મારનાર ભૂગર્ભમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણારોડના સમર્પણ બંગલોમાં રહેતા બિલ્ડર હેમલ નરેન્દ્ર પટેલની પત્ની ઇશાનીને રાવપુરા મહાવીર પોળમાં રહેતા અલ્પેશ ટેલર સાથે પ્રેમસંબંધ હોઇ પતિએ પત્નીને ઠપકો આપતાં પત્નીએ પ્રેમી અલ્પેશ ટેલરને ઘરે બોલાવી લેતાં તેણે પતિ સાથે ઝઘડો કરી તેના પતિને લાકડી વડે ફટકાર્યો હતો. ઇજાગ્રસ્ત બિલ્ડરે ફરિયાદ નોંધાવતાં જેપી રોડ પોલીસે પ્રેમી અલ્પેશ ટેલરને પકડવા તેના ઘર સહિતના સ્થળે તપાસ કરી હતી. જોકે, ફરિયાદના પગલે તે ભૂગર્ભમાં ઉતરી જતાં મળી આવ્યો હતો. અલ્પેશનો પણ ગુનાહિત ભૂતકાળ હોવાની વિગતો મળતાં પોલીસે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...