તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પુના ખાતેની િબ્રજ મોન્સુન નેશનલ લીગ મેચમાં વડોદરાની બે ટીમો રમશે

પુના ખાતેની િબ્રજ મોન્સુન નેશનલ લીગ મેચમાં વડોદરાની બે ટીમો રમશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુનાખાતે બ્રીજની મોન્સૂન લીગ મેચ તા. 10 અને 11 જૂન 2017ના રોજ રમાનાર છે. જેમાં વડોદરાની બે ટીમ ક્વોલિફાય થયેલી છે. પુના ખાતે દર વર્ષે બ્રીજની ટીમ ઓફ ફોર મોન્સુન લીગ મેચ રમાય છે જયાં દરેક રાજયની બે ટીમો ભાગ લેવા આવે છે.

મેચમાં ક્વોલિફાય થવા માટેની સ્પર્ધા વડોદરા ખાતે ત્રણ માસ પહેલા શરૂ થઇ હતી. દરેક ટીમના આઠ રાઉન્ડ રમાયેલ જેના અંતે એન્ડ્રોમેડા પહેલા સ્થાને અને બરોડા બેગ દ્વિતીય સ્થાને રહેલ પુનાની રમત બ્રીજ ઓન લાઇન વેબસાઇટ પર લાઇવ જોઇ શકાશે અંદાજે 25 થી 30 ટીમો નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે વડોદરાની બે ટીમોમાં એક એન્ડ્રોમેડા 1. આિશષ પટેલ 2. દર્શન પટેલ, 3. ડૉ. ગીરીશ હિરોડે, 4. ડૉ. સુહાસ લેલે. 5. આલોકકુમાર અને ડૉ. સુનિલ પ્રધાન તથા બીજી ટીમ બરોડા બેગમા 1.હસિત ભટ્ટ 2. રણજીત ધારવાડકર 3. આર.સી. શાહ, 4. એન.એ. ચૌહાણ, 5. જ્ઞાનચંદાની અને 6. પી.એલ. િમસ્ત્રીનો સમાવેશ થાય છે.

બ્રીજ ઓન લાઇન વેબસાઇટ પર લાઇવ જોઇ શકાશે

25 થી 30 ટીમો નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...