તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| ધો.10અને ધો.12 નાં પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે

વડોદરા| ધો.10અને ધો.12 નાં પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ધો.10અને ધો.12 નાં પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે D.EL.ED.(પી.ટી.સી.)પ્રવેશ-2017ની કાર્યવાહી આવતીકાલે તા.8 જૂનથી શરૂ થશે. પી.ટી.સી.માં પ્રવેશ માટેની કાર્યવાહી તા.8 જૂનથી તા.17 જૂન સુધી સવારે 11 થી સાંજે 4 વાગ્યા દરમિયાન બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર,સુરસાગર-વડોદરા ખાતે હાથ ધરાશે. પી.ટી.સી.પ્રવેશ અંગેની વિગતવાર જાણકારી માટે સંસ્થાના ફોન નં.0265-2412106 પર સંપર્ક કરવા જણાવાયું છે.

એજ્યુકેશન | આજથી પી.ટી.સી. પ્રવેશની કાર્યવાહી શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...