તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| આરોગ્યપ્રચારક મંડળ અને આયુર્વેદ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે શહેરના

વડોદરા| આરોગ્યપ્રચારક મંડળ અને આયુર્વેદ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે શહેરના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| આરોગ્યપ્રચારક મંડળ અને આયુર્વેદ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મફત એક્યુપ્રેશર સારવાર કેમ્પનું અાયોજન કરવામાં આવ્યુ છે. તા.8,જૂનને ગુરુવારના રોજ જલારામ મંદિર, કારેલીબાગ ખાતે સવારે 10.00 થી 11.30 કલાક દરમિયાન વિનામૂલ્યે એક્યુપ્રેશર સારવાર કેમ્પ યોજાશે. કેમ્પમાં લકવો, કમરનો દુખાવો, ઘુંટણનો દુખાવો, વા, સંધિવા, શરીરનું વધતુ વજન અને સ્ત્રી રોગ માટે વિનામૂલ્યે એક્યુપ્રેશર સારવાર આપવામાં આવશે.

આરોગ્ય | જલારામ મંદિરમાં મફત એક્યુપ્રેશર સારવાર

અન્ય સમાચારો પણ છે...