• Gujarati News
  • National
  • ન.પ્રા.શિક્ષણ સમિતિના સભ્યોના બ્લેઝરનો વિવાદ

ન.પ્રા.શિક્ષણ સમિતિના સભ્યોના બ્લેઝરનો વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગર શિક્ષણ સમિતિના સભાસદોને બાળમેળા દરમ્યાન બ્લેઝર પૂરા પાડવામાં આવતા હોય છે ત્યારે તેની ખરીદી સામે ફરીથી આરએસપીના સભ્યે વિરોધ નોંધાવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નલિન મહેતાએ જણાવ્યું હતું કે, આવી ખરીદીની કોઇ જરૂર નથી. સમિતિના ઉપાધ્યક્ષ મુકેશ દિક્ષીતે જણાવ્યું હતું કે, વિપક્ષના આ સભ્યને બધી બાબતમાં વિરોધ કરવાની આદત પડી ગઇ છે પરંતુ બ્લેઝરની ખરીદી કરાશે.

અન્ય સમાચારો પણ છે...