તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના હેઠળ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ-પૌલત્સ્ય પરિવારના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. ચોપડા મેળવનાર ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા.10 અને 11, જૂનને શનિવારના રોજ સાંજે 4.00 થી 7.00 કલાક દરમિયાન સંસ્થાના કાર્યાલય ખાતેથી મેળવી લેવા જણાવ્યું છે.

પૌલત્સ્ય પરિવાર દ્વારા ચોપડા વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...