તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યોગ નિકેતનમાં યોગ શિબિરનું આયોજન

યોગ નિકેતનમાં યોગ શિબિરનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીનીયોગ સંસ્થા યોગ નિકેતન ખાતે તા.11 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ નિદ્રાની શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંચાલન યોગ એક્સપર્ટ ડૉ.કિરણ શિંગ્લોત દ્વારા કરવામાં આવશે. અંગેના રજિસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે તા.8 જૂન સુધી કરવામાં આવશે. શિબીરમાં કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. શિબીરનો સમય સવારે 8.30થી 1.30 સુધીનો રાખવામાં આવ્યો છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ નિકેતન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...