તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેરના નિઝામપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા નિઝામપુરામાં ડિલક્ષ ચાર

વડોદરા |શહેરના નિઝામપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા નિઝામપુરામાં ડિલક્ષ ચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના નિઝામપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા નિઝામપુરામાં ડિલક્ષ ચાર રસ્તા પાસે રહેતાં જયશ્રીબેન સુરેશ શાહ મંગળવારે તાસ્કંદ સોસાયટી પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમને એક શખ્સ મળ્યો હતો અને આગળ ખૂૂન થયું હોવાનું જણાવી તમે કેમ હાથમાં બંગડી પહેરી છે તેવો સવાલ કર્યો હતો. થોડી વારમાં બીજા બે ત્રણ શખ્સ પણ ત્યાં આવ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આધેડ મહિલાએ આનાકાની કરતાં શખ્સો તેમને ઘેરી વળ્યા હતા અને હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓ ઉતરાવી લીધી હતી અને ત્યારબાદ જતા રહ્યા હતા.

આધેડ મહિલાની બે બંગડી ઉતરાવી ગઠિયા ફરાર થઇ ગયા

અન્ય સમાચારો પણ છે...