• Gujarati News
  • National
  • ધી સાયન્સ ઓફ હેપિનેસ વિશે ઇવનિંગ ટૉક થશે

ધી સાયન્સ ઓફ હેપિનેસ વિશે ઇવનિંગ ટૉક થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખુશહાલજીવન જીવવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. માઇન્ડફૂલનેસ એક એવીજ બાબત છે જે ખુશહાલ જીવન જીવવા માટે જાણવી જરૂરી છે. હેપિનેસ એક સાયન્સ છે જેના દ્વારા વ્યક્તિ ખુશહાલ જીવન જીવી શકે છે. હેપિનેસના સાયન્સ વિશે લોકોને શુક્રવારે 6.30 વાગ્યાથી બરોડા મેનેજમેન્ટ એસોસિએશનમાં એક ઇવનિંગ ટોક થશે. ટોકનો વિષય ‘માઇન્ડફૂલનેસ- સાયન્સ ઓફ હેપિનેસ’ રાખવામાં આવ્યો છે. ટોકના સ્પીકર બીમલ મેહતા છે. ટોકમાં મનોરંજન અને ખુશીની વચ્ચેના અંતરથી લઇને માઇન્ડફૂલનેસ કેવી રીતે કેળવી શકાય તેના વિશે સ્પીકર દ્વારા માહિતી આપશે. કાર્યક્રમ ઓપન ટુ ઓલ છે.
અન્ય સમાચારો પણ છે...