• Gujarati News
  • National
  • નીમચથી વડોદરા લઇ જવાતો 2.52 લાખનો વિદેશી દારૂ જપ્ત

નીમચથી વડોદરા લઇ જવાતો 2.52 લાખનો વિદેશી દારૂ જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા | ગરબાડા તાલુકાના નીચમ ગામે2.52 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપાયો હતો. આ ટેમ્પોના પાછળના ભાગે બનાવેલા ખાનામાં દારૂનો જથ્થો ભરેલો હોવાથી હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી હતી. 2.52 લાખ રૂપિયાની 840 બોટલોનો જથ્થો વડોદરા લઇ જવાઇ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા ચાલક સાથે રાણાપુરના ઠેકા‌વાળા અને પાલેજના યુવક સામે ગુનો દાખલ કર્યો હતો. દાહોદ એલસીબીઅ નેગરબાડા પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે વખતે LCBને મળેલી બાતમીના આધારે નીમચ ચોકડી ઉપર વોચ ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...