તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઝાડેશ્વર ફલાયઓવર ટુંક સમયમાં ખુલશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાડેશ્વર ફલાયઓવર ટુંક સમયમાં ખુલશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ | ભરૂચનાઝાડેશ્વર ફલાયઓવરને ટુંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે.

નેશનલ હાઇવે પરથી રોજના 40,000 કરતાં વધારે વાહનો પસાર થાય છે. જુના સરદારબ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાથી તથા ઝાડેશ્વર અને મુલદ ચોકડી ખાતે ફલાયઓવર બનવાની કામગીરી ચાલી રહી હોવાથી ટ્રાફિકજામની સ્થિતિ વિકટ બની છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે શુકલતીર્થ તરફથી આવતાં અને જતાં વાહનોને કારણે હાઇવે પરનો ટ્રાફિક અટકાવવામાં આવે છે. ફલાયઓવર શરૂ થતાં પ્રથમ ચરણમાં વડોદરાથી સુરત તરફ જતાં 20,000 કરતાં વધારે વાહનચાલકોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો