તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધી વિમેન્સ સ્ટડીસ રિસર્ચ સેન્ટરમાં શોર્ટ ટર્મ કોર્સ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી વિમેન્સ સ્ટડીસ રિસર્ચ સેન્ટરમાં શોર્ટ ટર્મ કોર્સ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધીવિમેન્સ સ્ટડીસ રિસર્ચ સેન્ટર દ્વારા ‘વિમેન્સ સ્ટડીસ ઇન્ટરડિસીપ્લીનરી પરસ્પેક્ટિવ વિશે 6 વીકનો શોર્ટ ટર્મ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. કોર્સમાં એડમિશન મેળવવાની અંતિમ તારીખ 13 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે.

કોર્સ 22મી ઓગસ્ટથી 4 ઓક્ટોબર સુધી વિમેન્સ સ્ટડીસ રિસર્ચ સેન્ટર દ્વારા ભણાવવામાં આવશે. કોર્સનો ઉદેશ્ય વિમેન્સ ઇશ્યુ અંગે જાગૃતિ પ્રસારવવાનો છે. કોર્સમાં રિસર્ચ સ્કોલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્ સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીસના મેમ્બર્સ, એન.જી.ઓ વગેરે ભાગ લઇ શકશે. કોર્સ ફક્ત મહિલાઓ માટે નથી તેમા પુરૂષો પણ એડમિશન મેળવી શકશે. જેઓ વિમેન્સ સ્ટડીસમાં કાર્યરત હોય અથવા તો પોતાનું કરીયર ડેવલપ કરવા માંગતા હોય. કોર્સ લેક્ચર્સ, ડિસ્કસન્સ, ફિલ્મ સ્ક્રિનીંગ્સ અને વ્યક્તિગત પ્રેઝેન્ટેશન દ્વારા ટીચીંગ અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો